Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Demanding the repeal of the controversial law of the UGC Act

VIDEO: UGC એકટના વિવાદિત કાયદાને નાબૂદ કરવાની માંગણી

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કચ્છ સવર્ણ સમાજ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અને માગણીઓને લઈને શાંતિપૂર્ણ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે. સવર્ણ સમાજના વિદ્યાર્થીઓ સાથે અન્યાય રોકવા UGC એક્ટના વિવાદિત કાયદાને નાબૂદ કરવાની મુખ્ય માગણી કરાઈ છે. આ ઉપરાંત EWSની સમીક્ષા કરી તમામ વર્ગોના આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદોને લાભ આપવાની રજૂઆત કરવામાં આવી છે. બિન-અનામત વર્ગ વિકાસ નિગમ અને આયોગમાં છેલ્લા ત્રણ વર્ષથી ખાલી ચેરમેનની જગ્યા તાત્કાલિક ભરવા પણ માંગ કરાઈ છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં EWS અનામતનો અમલ કરવાની માગ સાથે આગેવાનોએ ચેતવણી આપી કે માંગણીઓ નહીં સ્વીકારાય તો સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

App Store