VIDEO: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માનું રાહુલ ગાંધી સામે વિવાદિત નિવેદન
સોર્સ : gstv
કંડલા પોર્ટ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રાહુલ ગાંધીને પાગલ ગણાવતા કહ્યું કે તેઓ ચહેરા પરથી જ પાગલ દેખાય છે. વધુમાં શર્માએ કટાક્ષ કરતા જણાવ્યું કે રાહુલ ગાંધી એક દિવસ દેશમાં તો એક દિવસ વિદેશમાં રહે છે, તેમજ ક્યારેક દાઢી સાથે તો ક્યારેક દાઢી વગર જોવા મળે છે.

