Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Accident with a vessel loaded with coal in Kandla OTB area

VIDEO: કંડલા OTB વિસ્તારમાં કોલસો ભરેલા જહાજ સાથે અકસ્માત

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કચ્છના કંડલા OTB વિસ્તારમાં કોલસો ભરેલા જહાજ સાથે અકસ્માત સર્જાયો છે. ઈન્ડોનેશિયાથી કોલસો લઈને આવેલું જહાજ એન્કર સાથે અથડાયું હતું. ટક્કર બાદ જહાજમાં પાણી ભરાતા તે ધીમે ધીમે નીચે બેસવા લાગ્યું હતું. પરિસ્થિતિ ગંભીર બનતા જહાજના ક્રૂ મેમ્બરોએ દરિયામાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતાં કોસ્ટ ગાર્ડે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ ક્રૂ મેમ્બરોને સુરક્ષિત બચાવી લીધા હતા.

App Store