VIDEO: ભુજમાં 6 પાકિસ્તાની આરોપીઓને 20 વર્ષની કેદ, જાણો કોર્ટે કયા ગુના બદલ ફટકારી સજાછેલ્લું અપડેટ : 24 Apr 2026Your browser does not support the video tag.સોર્સ : GSTV380 કરોડના હેરોઇન કેસમાં ભુજ કોર્ટે ચુકાદો સંભળાવતા 6 પાકિસ્તાની આરોપીઓને 20 વર્ષની સજા સંભળાવી છે. જખૌના દરિયામાંથી અલહુશેની નામની બોટમાંથી 76 કિલો હેરોઇન ઝડપાયું હતું. આ કેસમાં 13 સાક્ષીઓ અને 203 જેટલા પુરાવા રજૂ કર્યાં બાદ કોર્ટે આખરે તમામ છ આરોપીઓને 20 વર્ષની સજા ફટકારી છે. આ પણ વાંચો : VIDEO: Kutch / જો કોંગ્રેસનો ઉમેદવાર જીતશે તો નવરાત્રીમાં અવરોધ ઊભા કરશે; ચૂંટણી પ્રચાર દરમિયાન હર્ષ સંઘવીના આકરા પ્રહાર VIDEO: ભુજમાં AIMIM અધ્યક્ષનો સરકાર પર પ્રહાર, ફક્ત એક જ સમુદાયને કેમ બનાવવામાં આવે છે ટાર્ગેટ ટોપિક્સ:kutch newsbhuj court6 Pakistani accusedgstvgstv newsdrugs case