Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO/ Demand for ‘tadamphali’ surges as heat rises in Kheda

VIDEO/ ખેડામાં ગરમીનો પારો ચઢતા જ ‘તાડફળી’ની માગમાં ભારે ઉછાળો

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે 'કુદરતી આઈસ પેક' ગણાતી તાડફળીની માંગમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, જે ઉનાળામાં અમૃત સમાન સાબિત થઈ રહી છે. ભરપૂર પાણી અને જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ ધરાવતું આ ફળ ડિહાઇડ્રેશન, એસિડિટી અને લૂ સામે રક્ષણ આપવાની સાથે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડે છે. લોકો અત્યારે સીધી જ તાજી તાડફળી ખાવા ઉપરાંત તેનો શેક, સ્મૂધી કે ફાલુદામાં ઉપયોગ કરી રહ્યા છે, જે સ્વાસ્થ્ય જાળવવાની સાથે ત્વચાને પણ હાઇડ્રેટ રાખવામાં અત્યંત ગુણકારી માનવામાં આવે છે.

App Store