હોમ / ગુજરાત / ખેડા : The dead body of an unknown person is found
VIDEO: અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર
છેલ્લું અપડેટ : 09 Aug 2026
સોર્સ : gstv
ડાકોરમાં રેલવે સ્ટેશન તેમજ મહાકાળી મંદિર વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.. આ બાબતની જાણ થતા જ આસપાસના લોકોના મોટા ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.