VIDEO: ડાકોર-ઠાસરા રોડ પર રૂ1.50 કરોડનો ભ્રષ્ટાચાર
સોર્સ : gstv
ડાકોર-ઠાસરા રોડ પર R&B વિભાગ દ્વારા કરાયેલી કામગીરીમાં રૂ.1.50 કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. 17 ડિસેમ્બરે મુકાયેલા રીફલેક્ટર નબળી ગુણવત્તાના કારણે ગણતરીના દિવસોમાં જ તૂટી ગયા છે. સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને બચાવવા "નવા ડિવાઈડર"નું બહાનું બનાવી સરકારી ખર્ચે ફરી રીફલેક્ટર નાખવાનો તખ્તો ઘડાયો છે. R&B અધિકારી એમ. કે. ઝાલા મૌન સેવી રહ્યા છે જેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે....

