Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : RBI makes major changes in the governance of state cooperative banks and district central cooperative banks

VIDEO: RBIએ રાજ્ય સહકારી બેંકો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના ગવર્નન્સમાં કર્યો મોટો ફેરફાર

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા સહિત રાજ્યભરની ગ્રામીણ સહકારી બેંકો માટે ભારતીય રિઝર્વ બેંકે મહત્વપૂર્ણ અને કડક નિયમો જાહેર કર્યા છે. RBI દ્વારા રાજ્ય સહકારી બેંકો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના ગવર્નન્સમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ ડિરેક્ટરોના કાર્યકાળ અને પુનઃનિયુક્તિ પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી છે, જેથી રાજીનામું આપી ફરી સત્તા પર ગોઠવાઈ જવાની પદ્ધતિ પર રોક લાગશે. RBIનું માનવું છે કે આ નિર્ણયથી સહકારી બેંકિંગ ક્ષેત્રમાં પારદર્શિતા વધશે અને મેનેજમેન્ટના દુરુપયોગને અટકાવી શકાશે. સાથે જ એનપીએ ઘટાડવામાં પણ મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

App Store