Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Kheda GSTV: Ground Zero Report

KHEDA: GSTVનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ; ચકલાસીમાં નિર્મિત 'દહીં તલાવડી' બ્યુટીફિકેશનમાં મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપો

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડાના ચકલાસીમાં પાંચ કરોડના ખર્ચે નિર્મિત 'દહીં તલાવડી' બ્યુટીફિકેશનમાં મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. ખુદ ભાજપના જ કારોબારી ચેરમેન સુરેશ વાઘેલાએ હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાનો પર્દાફાશ કર્યો છે. દોઢ વર્ષે પણ કામ અધૂરું છે, રસ્તાઓમાં તિરાડો પડી છે અને બાળકોના રમતના સાધનો અત્યારથી જ તૂટી ગયા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા તળાવમાં ગરકાવ થયા છે, છતાં વહીવટી તંત્ર મૌન સેવી રહ્યું છે.

App Store