Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Kheda: Dakor's Thakor Shri Ranchhodraiji seated on a gold dollar carousel, the sight of him brought human joy.

VIDEO: ખેડા: ડાકોરના ઠાકોર શ્રી રણછોડરાયજી સોનાના ડોલર હિંડોળે બિરાજમાન, દર્શને માનવ મહેરામણ ઉમટ્યું

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ખેડા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં કાળિયા ઠાકોરના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી…. રવિવારના દિવસે પૂનમ જેવો માહોલ સર્જાતા હજારોની સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચ્યા હતા. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શ્રીજી એક માસ સુધી અલગ અલગ હિંડોળા પર ઝૂલે છે, જેનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે. શ્રીજીનું સોનાનું બાળ સ્વરૂપ ડોલર ના હિંડોળે બિરાજમાન કરવામાં આવ્યું હતું. અહીં રોજના અલગ-અલગ યજમાનો દ્વારા ફૂલો, મીનાકારી, શાકભાજી, કેવડા, ડ્રાયફ્રૂટ અને ડોલર જેવા વિવિધ આકર્ષક હિંડોળાનો લાગો ભરીને આ ભવ્ય લ્હાવો લેવામાં આવે છે. આ અલૌકિક નઝારો નિહાળવા માટે દૂર-દૂરથી ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે.

App Store