Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Kathlal PI suspended in foreign liquor case worth Rs 1.36 crore

Kheda: 1.36 કરોડનો દારૂ ઝડપાયો, PIને કરાયા સસ્પેન્ડ

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ખેડાના કઠલાલમાં દોઢ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે. કઠલાલમાં પંજાબથી કંટેનર આવ્યું હતું અને કટિંગ વખતે એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા, જેમાં 1.37 કરોડ ના દારૂ અને મુદ્દામાલ ઝડપાયો હતો અને સાથે જ બે આરોપી સ્થળ પરથી ફરાર થયા હતા.  આ કેસમાં પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર અમદાવાદ ઓઢવના પ્રવીણ ઉર્ફે ભોલુ રાજપૂત અને અર્જુન ડાભી સ્થળ ઉપરથી નાશી છૂટ્યા હતા, જેમાં પીઆઈની બેદરકારી સામે આવતા રાજયના અમદાવાદ રેન્જ આઈ જી દ્વારા કઠલાલ પીઆઈ એમ.બી. ભગોરાને સસ્પેન્ડ કર્યા છે. 

App Store