VIDEO: ડાકોરમાં પૂરના પાણી ભરાયા, સ્થાનિકોનો આક્રોશ
સોર્સ : gstv
ડાકોરમાં મેઘરાજાનો કેર જોવા મળ્યો છે...અને ગોમતી તળાવ ઓવરફ્લો થયું છે...ગોમતી નદી ઓવર ફ્લો થતા નાની ભાગોળના સ્લમ વિસ્તારમાં ફરી વળ્યુ છે..જેમાં નગરપાલિકાના કર્મચારીઓ જે વિસ્તારમાં રહે છે..ત્યાં પણ પાણી ફરી વળ્યા છે..સ્થાનિકોએ નાળુ બંધ થઈ જવાથી ગોમતીનુ પાણી બેક મારી રહ્યું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે...રણછોડપુરા ગામ સંપર્કવિહોણુ થયુ છે..જોકે તંત્રના હજુ કોઈ અધિકારીઓ સફાઈકર્મીઓનને બચાવવા પહોંચ્યા નથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે...

