Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Devotional celebration of Navratri in temples including Mai Mandir and Amba Ashram in Nadiad

નડિયાદના માઈ મંદિર અને અંબા આશ્રમ સહિતના મંદિરોમાં નવરાત્રીની ભક્તિમય ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડાના નડિયાદ સહિત સમગ્ર ચરોતર પંથકમાં આજથી આસો નવરાત્રીના પાવન પર્વનો ભક્તિસભર પ્રારંભ થયો છે. નડિયાદના માઈ મંદિર અને અંબા આશ્રમ સહિતના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડ્યો હતો. ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ નવ દિવસ દરમિયાન સમગ્ર વિસ્તારમાં જગતજનની આદ્યશક્તિની આરાધના સાથે દિવ્ય અને ધાર્મિક માહોલ જોવા મળશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsnadiad