Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : VIDEO: Junagadh's Patel Kelavani Mandal organization in controversy again

VIDEO: જુનાગઢની પટેલ કેળવણી મંડળ સંસ્થા ફરી વિવાદમાં, કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા મચ્યો હોબાળો

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં જૂનાગઢની પટેલ કેળવણી મંડળ સંસ્થા ફરી વિવાદમાં આવી છે. મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુના પુત્ર ચેતન ફળદુની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તે ધારાસભ્ય સંજય કોરડીયા અને સમાજના અગ્રણીઓ વિશે બેફામ વાણીવિલાસ કરતો સંભળાય છે.

App Store

વાલીઓ સાથે ઉદ્ધત વર્તનના વિરોધમાં દીકરીઓના વાલીઓ ધરણા પર બેઠા 

બીજી તરફ, વાલીઓ સાથે ઉદ્ધત વર્તનના વિરોધમાં દીકરીઓના વાલીઓ ધરણા પર બેઠા છે. કડવા પટેલ સમાજમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કાંતિ ફળદુના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી છે.