Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : VIDEO: Devayat Khawad released from jail after court grants bail

VIDEO: કોર્ટ દ્વારા જામીન મંજૂર કરાતા દેવાયત ખવડ જેલમાંથી મુક્ત

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  ગીર-સોમનાથ જિલ્લાની વેરાવળ સેશન્સ કોર્ટે જામીન મંજૂર કરતા દેવાયત ખવડના વકીલ બીડું લઈ જેલ પ્રશાસનને સોંપ્યું જેથી જેલ તંત્રએ દેવાયત ખવડને જેલ મુક્ત કર્યા હતા.

App Store

દેવાયત ખવડના નિચલી કોર્ટે મજૂર કરેલ જામીન સામે પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન રદ કરવા અપીલ અરજી દાખલ કરેલી હતી. જે આધારે સેશન્સ કોર્ટે દેવાયત ખવડના નીચલી કોર્ટે મંજૂર કરેલ જામીન રદ કરી પોલીસ રિમાન્ડ મંજૂર કરેલા હતા. જેથી આ રિમાન્ડ પૂર્ણ થતા દેવાયત ખવડને સેશન્સ કોર્ટે જેલ હવાલે કર્યો હતો. ત્યારબાદ આજ રોજ સેશન્સ કોર્ટ દ્વારા દેવાયત ખવડના જામીન મંજૂર થતા જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા હતા. જે બાદ જેલમાંથી છૂટયા બાદ સૌ પ્રશંસકો, સમર્થકોને હાથ છોડી અભિવાદન કરી કારમાં બેસી ત્યાંથી નીકળ્યા હતા.