Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Uproar in Mangrole: Public outcry against mining

VIDEO: માંગરોળમાં હોબાળો: ખોદકામ સામે જનતાનો ઉગ્ર આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જુનાગઢના માંગરોળ શહેરમાં પાઇપલાઇન માટે ફરી શરૂ કરાયેલા ખોદકામ સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અગાઉ ખોદાયેલા ખાડાઓમાં વરસાદ દરમિયાન એસટી બસ સહિતના વાહનો ફસાઈ જતાં લોકોએ ભારે હાલાકી ભોગવી હતી. એ કડવા અનુભવને કારણે આજે ફરી ખોદકામ શરૂ થતાં જ લોકોએ એકત્ર થઈ કામ બંધ કરાવી હોબાળો મચાવ્યો હતો. યોગ્ય આયોજન વિના વારંવાર કરાતા ખોદકામથી જનતામાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store