હોમ / ગુજરાત / જૂનાગઢ : Strict action by the system to remove encroachment near tower ground in Mangrole
VIDEO: માંગરોળમાં ટાવર ગ્રાઉન્ડ પાસે પેશકદમી દૂર કરવા તંત્રની કડક કાર્યવાહી
છેલ્લું અપડેટ : 05 Aug 2026
સોર્સ : gstv
જુનાગઢના માંગરોળમાં ટાવર ગ્રાઉન્ડ નજીક લાંબા સમયથી થયેલા દબાણ દૂર કરવા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. વારંવાર નોટિસ આપવા છતાં દબાણ ન હટાવાતા આખરે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી....