Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Shravan Mela at Mathureshwar Mahadev: Pandavakala and Narasimha Mehta's Mythological History of Raasleela

VIDEO: મથુરેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી મેળો: પાંડવકાળ અને નરસિંહ મહેતાની રાસલીલાનો પૌરાણિક ઇતિહાસ

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢના બિલખાથી ૧૦ કિમી દૂર ગિરનાર ઉત્તર રેન્જના જંગલમાં આવેલ પૌરાણિક મથુરેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસે ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે. મહાભારત કાળમાં પાંડવોના વનવાસ દરમિયાન ભીમે અહીં શિવલિંગ સ્થાપિત કર્યું હતું અને હિડિંબાના ભાઈનો વધ કર્યો હતો. આ એ જ પવિત્ર સ્થળ છે જ્યાં ભક્ત નરસિંહ મહેતાને શિવજીએ કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. પ્રાથમિક સુવિધાઓ અને વિકટ રસ્તાઓ હોવા છતાં, કુદરતી ખોળે આવેલું આ ધામ શ્રદ્ધાળુઓ માટે અતુટ આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

App Store