Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Scorching heatwave rages in Junagadh

VIDEO: જૂનાગઢમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પર અસર

Timeછેલ્લું અપડેટ : 04 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે અને તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. બપોરના સમયે શહેરના રાજમાર્ગો સુમસામ બની ગયા છે અને જાણે સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે. 12થી 4 દરમિયાન લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા શહેરમાં ઠેરઠેર છાશ અને શરબતનું નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગરમીથી બચવા લોકો શેરડીના રસ અને ઠંડા પીણાં તરફ વળી રહ્યા છે. 

App Store