Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Magnificent celebration of Ashadi Bij in Maliyahatina

VIDEO: માળીયાહાટીનામાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત કોળી સમાજ દ્વારા અષાઢી બીજની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પાસે  પૂનાપરામાંથી ડી.જે. બેન્ડના સથવારે વાજતે-ગાજતે શ્રી રામદેવપીર બાપાની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી નદીના સામા કાંઠે આવેલા રામદેવપીર મંદિરે પહોંચી હતી, જ્યાં મંદિર પર પરંપરાગત ધજા ચડાવવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાઈઓ-બહેનોએ રામાપીર મંદિરે મહાઆરતીનો લાભ લીધો હતો.

App Store