Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Leopard fell into a well in Manavadar, rescued by the forest department

Video: માણાવદરમાં દીપડો કૂવામાં ખાબક્યો, ભારે જહેમત બાદ વન વિભાગ દ્વારા કરાયું રેસ્ક્યૂ

Timeછેલ્લું અપડેટ : 02 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢના માણાવદરના થાપલાની સીમમાં પાણી ભરેલા એક કુવામાં દીપડો પડ્યો હતો. વન વિભાગની ટીમ અને ગ્રામજનોએ ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી કુવામાંથી દીપડાને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. દીપડો ગત રાત દરમિયાન કુવામાં પડ્યો હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું. હાલ તો વનવિભાગની ટીમ દ્વારા કુવામાં પાંજરું ઉતારી દીપડાને બહાર કાઢીને એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

App Store