Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Gathering of famous artists including Ayushmann Khurrana at a private award ceremony in Junagadh/Gir

VIDEO: જુનાગઢ/ ગીર સાસણમાં પ્રાઈવેટ એવોર્ડ સમારોહમાં આયુષ્માન ખુરાના સહિતના પ્રસિદ્ધ કલાકારોનો જમાવડો

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જુનાગઢના ગીર સાસણમાં પ્રાઈવેટ એવોર્ડ સમારોહના ભાગરૂપે બોલિવૂડના પ્રસિદ્ધ કલાકારોનો મોટો જમાવડો જોવા મળ્યો. આયુષ્માન ખુરાના, રિકુલ, ઝરાહ સહિત અનેક ફિલ્મ સ્ટાર ગીર પહોંચ્યા હતા. સિંહ દર્શન માટે સ્ટાર્સ ઓપન જીપ્સીમાં સફારી પર નીકળ્યા અને જંગલી વાતાવરણમાં રોમાંચ અનુભવ્યો. ગુજરાતના વન મંત્રી અર્જુન મોઢવાડીયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ તેમની સાથે જોડાયા હતા. સાંજે છ વાગ્યે સફારી માટે જંગલમાં પ્રવેશતા સ્ટારને જોવા પ્રશંસકોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ સમગ્ર કાર્યક્રમે ગીરના જંગલ વિસ્તારમાં વિશેષ ઉત્સાહ જગાવ્યો છે.

App Store