Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Farmers burn failed groundnut crop in Junagadh

Junagadh: કમોસમી માવઠાને કારણે નિષ્ફળ ગયેલો મગફળીનો પાક ખેડૂતોએ સળગાવ્યો

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાકોને નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે જૂનાગઢના માંગરોળમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ ખેતરો ખાલી કરવા માટે મગફળીના નુકસાનીવાળા પાકને સળગાવ્યો. હાલ ખેડૂતોને મજૂરીના પૈસા પોસાય તેમ ન હોવાને કારણે ખેડૂતોએ મગફળીના પાકને સળગાવ્યો.  

App Store