Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : An awareness rally was held on the occasion of Vishwa Singh Divas in Keshod

VIDEO: કેશોદમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યોજાઈ જાગૃતિ રેલી

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢના કેશોદમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. કેશોદની સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ સહિતની શાળાઓ દ્વારા સિંહ સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ 'સિંહ બચાવો, ગીર બચાવો'ના નારા અને પ્રતિજ્ઞા સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સંદેશ આપ્યો હતો. ઈકો ક્લબના અધ્યક્ષ ડી.પી. કરમટાના માર્ગદર્શન હેઠળ બેનર્સ અને નાટકો દ્વારા જનજાગૃતિ ફેલાવાઈ હતી. આ અભિયાનમાં શાળાઓ સાથે પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

App Store