Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : A lion snatched a child from the crumbling stairs: a flutter among the pilgrims!

VIDEO: ગિરનારની સીડી પર સિંહનો હુમલો: ખેડાના માસૂમ બાળકને ખેંચી જઈ ફાડી ખાધો

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢના ગિરનારના ઈતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની છે જ્યાં ગિરનારની સીડી પરથી એક હિંસક સિંહ યાત્રિક બાળકને ખેંચી ગયો છે. આ ઘટનાનો ભોગ ખેડા જિલ્લાના મોજદ ગામનો બાળક બન્યો છે, જેને સિંહે ફાડી ખાધો છે.આ ઘટનાને પગલે ગિરનારના યાત્રિકો અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની ગંભીરતાને જોતાં DCF અક્ષય જોશી સહિતનો વન વિભાગનો કાફલો તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સિંહોને પકડવા માટે મેગા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

App Store