Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : VIDEO: Motorists in trouble due to petrol and diesel shortage in Dhrol, Jamnagar

VIDEO: જામનગરના ધ્રોલમાં પેટ્રોલડીઝલની અછતને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જામનગરના ધ્રોલમાં પેટ્રોલડીઝલની અછતને કારણે વાહનચાલકો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેના વિરોધમાં એક યુવાને પેટ્રોલ પંપ પર જ કેન તોડી પોતાનો રોષ ઠાલવ્યો હતો.કલોકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ડિઝલ ન મળતા યુવાને રોષ વ્યક્ત કર્યો હતો.  ડીઝલનો જથ્થો મર્યાદિત મળતા ટ્રાન્સપોર્ટના વાહનો અને ખેતીકામ માટે ટ્રેક્ટર લઈને આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.જેના કારણે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

App Store