Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : JAMNAGAR: Sudden change in the city's atmosphere

VIDEO / JAMNAGAR: શહેરના વાતાવરણમાં એકાએક પલટો, કાળાં ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદી ઝાપટાં

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જામનગર શહેરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ કાળાં ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે, જેના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ ભીના થયા છે. ધોમધખતા ઉનાળામાં અચાનક વરસેલા આ વરસાદને પગલે શહેરીજનોને અસહ્ય ગરમી અને બફારામાંથી આંશિક રાહત મળી છે.  

App Store