Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Jamnagar BSP's previous term corporator joins Congress

VIDEO: જામનગર BSPના ગત ટર્મના કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા, વોર્ડ નંબર 6ના સમીકરણોમાં થશે મોટી ઉથલપાથલ

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જામનગરના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટા ઉલટફેરના સમાચાર મળી રહ્યા છે. બહુજન સમાજ પાર્ટીના ગત ટર્મના કોર્પોરેટર ફુરકાન શેખે હાથીનો સાથ છોડી પંજાનો ખેસ ધારણ કર્યો છે. ફુરકાન શેખ ગત ટર્મમાં વોર્ડ નંબર 6 માંથી BSP ની ટિકિટ પર વિજેતા બન્યા હતા, પરંતુ આ વખતે તેમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. શહેરના રાજકારણમાં આ પક્ષ પલટાને કારણે વોર્ડ નંબર 6 ના સમીકરણોમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે.  

App Store