Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : politics heats up in Jamnagar

VIDEO: Jamnagarમાં કોંગ્રેસે ગુજસીટોક કેસના આરોપી અતુલ ભંડેરીને પક્ષમાં સામેલ કરાતા રાજકારણ ગરમાયું

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જામનગરમાં કોંગ્રેસ દ્વારા ગુજસીટોક કેસના આરોપી અતુલ ભંડેરીને પક્ષમાં સામેલ કરાતા રાજકારણ ગરમાયું છે. પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને શહેર પ્રમુખની હાજરીમાં ભંડેરીએ કેસરીયો મૂકી પંજો પકડ્યો છે. માડમે બચાવ કરતા જણાવ્યું કે ભાજપના અનેક નેતાઓ સામે પણ ગુના નોંધાયેલા છે. અતુલ ભંડેરી વોર્ડ નંબર 16માંથી ચૂંટણી લડશે તેવી જાહેરાત સાથે કોંગ્રેસે મજબૂત દાવેદારી નોંધાવી છે, પરંતુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાના પ્રવેશથી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

App Store