Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Jamnagar: 487th Foundation Day celebrated grandly

VIDEO: જામનગર: 487મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જામનગર શહેરના 487મા સ્થાપના દિવસની આજે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સ્થાપના દિન નિમિત્તે વહેલી સવારે શહેરમાં હેરિટેજ વૉકનું આયોજન કરાયું હતું. જામ સાહેબ શ્રીઓની વિવિધ પ્રતિમાઓને ફુલહાર પહેરાવી ભાવવંદના અર્પણ કરવામાં આવી. દરબારગઢ નજીક આવેલા ઐતિહાસિક ખાંભી સ્થળે વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું. આ પ્રસંગે શહેરના પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નગરજનોએ જામનગરના ઐતિહાસિક વારસા પ્રત્યે ગૌરવ વ્યક્ત કરી સ્થાપના દિવસની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News