Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Demand for re-polling became fierce after the Taluka Panchayat elections in Singhach

VIDEO : જામનગરના સીંગચમાં EVMમાં ગેરરીતિના આક્ષેપ સાથે રી-પોલિંગની માંગ, ‘આપ’ ધારાસભ્ય હેમંત ખવા મેદાને

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જામનગર જિલ્લાના સીંગચ ગામમાં તાલુકા પંચાયત ચૂંટણી બાદ રી-પોલિંગની માંગ ઉગ્ર બની છે. ગ્રામજનોએ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ અને ટેકનિકલ બેદરકારીના આક્ષેપો સાથે ચૂંટણી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. બૂથ નંબર 3 અને 4 પર ઇવીએમના BU અને CU ખોટી રીતે કનેક્ટ થતા મત અન્ય ઉમેદવારને ટ્રાન્સફર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આપ ધારાસભ્ય હેમંત ખવાએ ગ્રામજનો સાથે કલેક્ટરને રજૂઆત કરી ચૂંટણી પરિણામ પર રોક લગાવી તાત્કાલિક રી-પોલિંગ કરવાની માંગ ઉઠાવી છે.

App Store