Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : 3 members of the same family died in an accident on the Jamnagar-Rajkot highway

જામનગર-રાજકોટ હાઈવે પર કાર અને ટુ વ્હીલર વચ્ચે ભયાનક અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મોત

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2024
લાઇવ ટીવીGoogle News
જામનગર-રાજકોટ હાઈવે પર કાર અને ટુ વ્હીલર વચ્ચે ભયાનક અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મોત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના જામનગર-રાજકોટ હાઇવે પર સર્જાઈ હતી. ગંભીર  અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા. આ અકસ્માતમાં પતિ, પત્ની અને પુત્રીનું મોત થયું છે.

App Store

તમામ મૃતકો ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના

જાયવા ગામ નજીક આશાપુરા હોટલ પાસે એકટીવા અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.  બોલેરોએ એકટીવા જોરદાર ટક્કર ટક્કર મારી હતી. તમામ મૃતકો ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: VIDEO: કતાર ગામમાં નજીવી બાબતે યુવાનને પીકઅપ વાનથી શખ્સે કચડ્યો, 150 મીટર સુધી ઢસડ્યો...

એક જ પરિવારના 3 લોકોનાં મૃત્યુ નિપજતા પરિવારમાં શોક 

ઘટનાની જાણ થતાં દુર્ઘટના સ્થળ પર પોલીસ પહોંચી હતી. અકસ્માતે ગુનો દાખલ કર્યો છે.  એક જ પરિવારના 3 લોકોનાં મૃત્યુ નિપજતા પરિવારમાં શોક છવાયો છે.