Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : VIDEO: Rain in rural areas of Veraval, fear of crop damage

VIDEO: વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, પાકને નુકસાનની ભીતિ

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વેરાવળના ભેટાડી, કોડીદ્રા, લુંભા, રામપરા સહિતના ગામડાઓમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં સારી એવી ઠંડક અનુભવાઈ રહી છે.

App Store

ચોમાસાના પાછોતરા વરસાદે ખેતરોમાં લણણીના સમયે પાકને નુકસાન થવાની શક્યતા છે. જેથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. વરસાદને લીધે નવરાત્રીમાં ખેલૈયાના રંગમાં ભંગ પડયો છે. એકસાથે ગરબા અને પાકના લણણી વચ્ચે વરસાદને લીધે ખેડૂતો અને ખેલૈયાઓને ચિંતામાં મૂકી દીધા છે.