Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Unseasonal rains in Girgadhda cause heavy damage to kesar mango crops

VIDEO : ગીરગઢડામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદથી કેસર કેરીના પાકને ભારે નુકસાન

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતો અને આંબાવાડીના માલિકોની ચિંતામાં વધારો થયો છે. ગીર ગઢડાના ભાગા, થોરડી, બેડીયા સહિતના ગામડામાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ વરસ્યો હતો. આંબાવાડીના માલિકો આ વર્ષે કેસર કેરીના પાકથી સારી કમાણીની આશા રાખીને બેઠા હતા પરંતુ વરસાદે પાક પર પાણી ફેરવી દીધું છે.

App Store