Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : PM Modi bowed his head at the feet of Somnath Mahadev, performed special Mahapuja

VIDEO : સોમનાથ નવનિર્માણના 75 વર્ષ: પીએમ મોદીએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું, કરી ખાસ મહાપૂજા

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના શરણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીશ ઝુકાવ્યું હતું. સોમનાથ મંદિરના નવનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃત મહોત્સવ'માં સહભાગી થવા વડાપ્રધાન આજે વિશેષ મુલાકાતે પહોંચ્યા હતા.મંદિર પરિસરમાં આગમન બાદ વડાપ્રધાને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહાદેવનો જળાભિષેક કર્યો હતો અને સોમેશ્વર મહાપૂજામાં ભાગ લીધો હતો.

App Store