VIDEO: ગીર સોમનાથમાં આધ્યાત્મિક નેતા મોરારી બાપુએ સોમનાથ મંદિરે શીશ ઝુકાવી કરી પૂજા
સોર્સ : gstv
જાણીતા કથાકાર મોરારી બાપુએ ગીર સોમનાથના સોમનાથ મંદિરે પહોંચીને દેવાધિદેવ મહાદેવના આશિર્વાદ મેળવ્યા છે... મોરારી બાપુએ પ્રભાસ પાટણ ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી..જ્યાં તેમણે દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી હતી..તેમજ દર્શન કર્યા હતા..ઉલ્લેખનિય છેક સમગ્ર દેશમાં આવેલા 12 જ્યાર્તિલિંગમાં અરબ સાગરના તટે આવેલુ આ સોમનાથ જ્યોર્તિલિંગ પ્રથમ જ્યોર્તિલિંગ છે...જ્યાં મોરારી બાપુએ પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી..

