VIDEO: વંદે માતરમ્ વિવાદ: જીતુ વાઘાણીની કોંગ્રેસ પર પ્રહાર
સોર્સ : gstv
ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ સમયે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના વલણ ભાજપના નેતા જીતુ વાઘાણીએ આકરી પ્રતિક્રિયા આપી....તેમણે વંદે માતરમ્ એ કોઈ રાજનીતિનો વિષય નથી પરંતુ દેશ પ્રત્યેની આસ્થા અને ભક્તિનો વિષય છે. તેમણે ઇમરાન ખેડાવાળાને અપીલ કરી હતી કે દેશના એક નાગરિક તરીકે ગૃહની પરંપરા અને મર્યાદાનું સન્માન કરવું દરેક ચૂંટાયેલા પ્રતિનિધિની ફરજ છે.

