Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : UCC Act will prove to be a powerful weapon for equal rights for women of the state

VIDEO: 'રાજ્યની મહિલાઓ માટે UCC કાયદો સમાન અધિકારો માટેનું એક શક્તિશાળી શસ્ત્ર સાબિત થશે', હર્ષ સંઘવીનું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 24 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગાંધીનગર વિધાનસભામાં આજે UCC બિલ રજૂ થવા જઈ રહ્યું છે, જેને હર્ષ સંઘવીએ ગુજરાતના ઇતિહાસનો 'સોનેરી દિવસ' ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ બિલ કોઈ ધર્મ વિરુદ્ધ નથી, પરંતુ રાજ્યની તમામ બહેનો, દીકરીઓ અને માતાઓના સમાન અધિકારો માટેનું એક શક્તિશાળી શસ્ત્ર સાબિત થશે. આઝાદી બાદ જ્ઞાતિ-ધર્મ આધારિત અલગ કાયદાઓને કારણે મહિલાઓએ સહન કરવું પડ્યું છે, પરંતુ હવે લગ્ન અને દીવાની બાબતોમાં એક સમાન નિયમ લાગુ થશે.

App Store