Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Timetable for supplementary exams of Std. 10-12 announced

Gandhinagar news: ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર?

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર?
સોર્સ : gstv

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10(SSC) અને ધોરણ-12(HSC)ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગની સત્તાવાર નોટિફિકેશન મુજબ, જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં સફળ થયા નથી અથવા પરીક્ષા આપવાની પાત્રતા ધરાવે છે, તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

App Store

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? 2 - image

 

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ થયું જાહેર

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, આ પૂરક પરીક્ષા 11થી 18 જૂન 2026 દરમિયાન યોજાશે. જેમાં ધોરણ-10 ઉપરાંત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

પૂરક પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ અને અન્ય જરૂરી સૂચનાઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 
ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? 3 - image

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? 4 - image