VIDEO: તરુણ ચુગે રૂપાણી પરિવારની લીધી મુલાકાત
સોર્સ : gstv
ગાંધીનગરમાં ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રભારી તરુણ ચુગે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પરિવારજનોની મુલાકાત લીધી. તરુણ ચુગે વિજય રૂપાણીના દીકરા અને પત્ની સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે સ્વર્ગસ્થ વિજય રૂપાણી સાથે કરેલા કાર્ય અને જૂની યાદોને તાજી કરી. આ સાથે તરુણ ચુગે વિજય રૂપાણીના ફોટોગ્રાફ પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી.

