Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Promotional explosion in Gujarat Forest Department: 425 forest guards became forest guards, government gave a big gift in the new year, see the list

ગુજરાત વન વિભાગમાં બઢતીનો ધડાકો: 425 વનરક્ષકો બન્યા વનપાલ, નવા વર્ષે સરકારે આપી મોટી ભેટ, જુઓ લિસ્ટ

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત વન વિભાગમાં બઢતીનો ધડાકો: 425 વનરક્ષકો બન્યા વનપાલ, નવા વર્ષે સરકારે આપી મોટી ભેટ, જુઓ લિસ્ટ
સોર્સ : GSTV

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા નવા વર્ષની શરૂઆતમાં વન વિભાગના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 425 વનરક્ષક (વર્ગ-3) ના કર્મચારીઓને વનપાલ (વર્ગ-3)ના પદ પર બઢતી અપાઈ છે.

App Store

આ સાથે કર્મચારીઓના પગાર ધોરણમાં પણ નોંધપાત્ર ફેરફાર થયો છે. અત્યાર સુધી વનરક્ષક તરીકે સેવા આપતા કર્મચારીઓ જે પે મેટ્રિક્સ લેવલ-1 (₹ 18,000 - 56,900) માં હતા, તેઓને હવે વનપાલ તરીકે પે મેટ્રિક્સ લેવલ-4(₹ 25,500 - 81,100) મુજબ પગાર મળવાપાત્ર થશે. જુઓ સમગ્ર યાદી

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી 2 - image

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી 3 - image

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી 4 - image

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી 5 - image

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી 6 - image

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી 7 - image

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી 8 - image

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી 9 - image

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી 10 - image

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી 11 - image
નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી 12 - image

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી 13 - image

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી 14 - image