VIDEO: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રભારી અને દિગ્ગજ નેતાઓની મહત્વની બેઠક
સોર્સ : gstv
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ભાજપે અત્યારથી કમર કસી છે..તેમજ ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયુ છે..જેમાં ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગ, પ્રદેશ સહ પ્રભારી ગોમતી સહાઈ, અજય મહાવર, સંગઠન મહામંત્રી રત્નાકાર પણ ઉપસ્થિત છે.. આ બેઠકમાં તમામ જિલ્લાના પ્રમુખો અને પ્રભારીઓ હાજર રહ્યા, જ્યાં પ્રદેશ પ્રભારી સમક્ષ ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરાયું. ખાસ કરીને ગુજરાતના ૪ ઝોન પ્રમાણે અલગ-અલગ રાજકીય પરિસ્થિતિઓ, સંગઠનાત્મક બાબતો અને આગામી ચૂંટણી વ્યૂહરચના અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

