Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : BJP meeting on Gandhinagar Municipal Election

VIDEO: ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને ભાજપની બેઠક

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાઈ. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામ પર આ બેઠકમાં આખરી મહોર લાગવાની શક્યતા છે. બેઠકમાં ચૂંટણી સમિતિના સભ્યો ઉપરાંત ઝોન મહામંત્રી, શહેર સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. ભાજપની ચૂંટણી સમિતિની બેઠક બાદ ઉમેદવારોના નામને લઈને સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે.

App Store