Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : An emergency meeting of the forest department in Gandhinagar will formulate an emergency plan as human attacks increase

VIDEO: માનવ હુમલા વધતા ગાંધીનગરમાં વન વિભાગની તાકીદની મહાબેઠક, ઘડાશે ઈમરજન્સી પ્લાન

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગીર પંથકમાં સિંહોના વધતા હુમલાઓ અને બદલાતા વર્તનને લઈને આજે ગાંધીનગરમાં વન વિભાગની તાકીદની બેઠક યોજાશે. રાજ્ય કક્ષાના અધિકારીઓ અને કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં સૌરાષ્ટ્રના લાયન લેન્ડસ્કેપ વિસ્તારના DCF અને CCF કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. બેઠકમાં સિંહોના બદલાતા મિજાજ, માનવ-વન્યજીવ સંઘર્ષ, રેડિયો કોલર પ્રોજેક્ટ તેમજ ગેરકાયદે હોટેલ-રિસોર્ટના મુદ્દે ચર્ચા થશે. સ્થાનિકો અને પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ ઈમરજન્સી પ્લાન ઘડવાની દિશામાં પણ વિચારણા કરવામાં આવશે. બેઠકના નિર્ણયો પર સમગ્ર રાજ્યની નજર મંડાયેલી છે.

App Store