Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Today is the second day of mega demolition amidst tight police security in Dwarka; Years-old pressures are being razed to the ground near Varwala-Rupen port

VIDEO: Dwarkaમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશનનો આજે બીજો દિવસ; વરવાળા-રૂપેણ બંદર પાસે વર્ષો જૂના દબાણો જમીનદોસ્ત

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ શરૂ કરાયેલી ઝુંબેશનો આજે બીજો દિવસ છે. ગઈકાલે ઓખા વિસ્તારમાં અંદાજે 93 લાખની કિંમતના ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોનો સફાયો કર્યા બાદ આજે પણ કાર્યવાહી તેજ ગતિએ ચાલુ છે. આજે સવારથી જ વરવાળા દરિયા કિનારે અને રૂપેણ બંદર પાસે વર્ષોથી જમાવાયેલા મસમોટા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું હતું. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ ખાસ ડ્રાઈવ અંતર્ગત હજુ પણ અનેક ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે.

App Store