VIDEO: દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. વાડી વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સ્થળાંતરની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જોકે ચાલુ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામા વરસાદનું પ્રમાણ નહિવત છે...

