Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Shortage of petrol-diesel in Devbhoomi Dwarka, long queues at petrol pumps till late night

VIDEO : દેવભૂમિ દ્વારકામાં પેટ્રોલ ડીઝલની અછત, પેટ્રોલ પંપો પર મોડી રાત સુધી લાંબી કતારો

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં પણ પેટ્રોલ-ડીઝલની અછતને પગલે પેટ્રોલ પંપો પર મોડી રાત સુધી લોકોની લાંબી કતારો જોવા મળી. આગામી ચોમાસાની ઋતુ પૂર્વે ખેતીકામ માટે ટ્રેક્ટર અને અન્ય સાધનોમાં ડીઝલનો પૂરતો જથ્થો હોવો અનિવાર્ય છે, પરંતુ પંપ પર ડીઝલનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને ભારે હાલાકી ભોગવી રહ્યો છે. કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં પણ પૂરતું ઇંધણ ન મળતા ખેડૂતોમાં તંત્ર અને પંપ સંચાલકો સામે ભારે રોષ અને નારાજગીની લાગણી વ્યાપી ગઈ છે.

App Store