Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : In Dwarka, youth risking their lives to perform stunts amid the stormy waves of the sea

VIDEO: દ્વારકામાં સમુદ્રના તોફાની મોજા વચ્ચે જીવના જોખમે સ્ટન્ટબાજી કરતા યુવાનો, તંત્રના જાહેરનામાના ઉડાડ્યા લીરેલીરા

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકા યાત્રાધામમાં અરબી સમુદ્રના તોફાની મોજા વચ્ચે જીવના જોખમે સ્ટન્ટબાજી કરતા યુવાનોનો વીડિયો વાયરલ થયો છે. હાલ અરબ સાગરમાં ભારે કરંટ હોવાને કારણે તંત્ર દ્વારા ગોમતી ઘાટ અને દરિયા કિનારે જવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક બેફામ સ્ટન્ટબાજો પોલીસ અને પ્રશાસનની ચેતવણીને નજરઅંદાજ કરી દરિયા કિનારે જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે. આ બેદરકારીના કારણે જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની નૈતિક અને કાનૂની જવાબદારી કોની રહેશે? તેવો મોટો સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.

App Store