Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : weather in Dang district has changed, rain bringing coolness to the atmosphere

VIDEO: ડાંગ જિલ્લાનું વાતાવરણ પલટાયું, વરસાદી ઝાંપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ગિરિમથક સાપુતારા સહિત આસપાસના તળેટી વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોના ગડગડાટ સાથે વરસાદી ઝાંપટું પડ્યું હતું. ધોધમાર વરસાદને પગલે સમગ્ર પંથકમાં કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક પ્રસરી ગઈ છે. એકાએક આવેલા આ વરસાદને કારણે ખેતીકામમાં વ્યસ્ત ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી, જોકે સાપુતારા ફરવા આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 

App Store