Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : VIDEO: DANG Heavy rains in Jilmala: Water level of rivers rises, fog covers roads

VIDEO: DANG જીલ્લામાં સાર્વત્રિક વરસાદ, નદીઓના જળસ્તરમાં વધારો, રસ્તાઓ પર ધુમ્મસ છવાયું

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદે જનજીવનને અસર કરી છે. આહવા, વઘઇ, સુબીર અને સાપુતારામાં વરસાદને કારણે રસ્તાઓ પર ધુમ્મસ છવાયું, જેના લીધે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સાપુતારા ઘાટ માર્ગ અને મહારાષ્ટ્રને જોડતા હાઇવે પર ધુમ્મસના કારણે ટ્રાફિક પ્રભાવિત થયો. સતત વરસાદને પગલે જિલ્લાની ગિરા, ખાપરી, અંબિકા અને પૂર્ણા નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. 

App Store

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા અનુસાર, આહવામાં 1.80 ઇંચ, વઘઇમાં 1.75 ઇંચ, સુબીરમાં 2.5 ઇંચ અને સાપુતારામાં 2 ઇંચ વરસાદ નોંધાયો.

ટોપિક્સ:dangdang newsrainfog